May 1, 2010

પ્રયાસ

આજે ગુજરાત સ્થાપ્ના દિવસ છે. સ્વતંત્ર ભારતીય પ્રજાસત્તાક ગણતંત્ર મા ગુજરાત ૫૧ સાલ નુ થયુ. કોઇ પણ શહેર ના ઇતિહાસ મા આટલી ઊઅંમર એટલે કિશૉરાવસ્થા જ કહેવાય.

ગુજરાત જાણીતુ છે એના ઘણા કારણ છે, પણ એ જ કારણોથી જાણીતુ રહે એ માટે આપણે શુ કરી શકીએ એ આપણે જાતે જ વિચારવુ રહ્યુ. અત્યારે તો ગુજરાત "વાઇબ્રન્ટ" તરીકે આગવી ઓળખ ઉભી કરી રહ્યુ છે.

ગુજરાતના આ પ્રયાસમા મારી યથાશક્તિ ભાગીદારી રહે તેવો પ્રયાસ કરવાની શક્તિ હમેશા રહે તેવી પ્રાર્થના.

નીચેની લિન્ક "વગાડી" જુઓ તો ખરા!
http://tahuko.com/?p=4717
દેવેન મોદી
વડોદરા, ગુજરાત

No comments:

Post a Comment