April 26, 2012

A fairy tale

પરી-કથા

પરીશ્રમ સં., મ.પ.લો. સમાસ – પરી પાછળ કરાતો શ્રમ – જેમ કે મોટરસાયકલ આ્ડીઅવળી ચલાવવી, ગલીઓનાં ચક્કર મારવા વિ.

પરીત્યાગ સં., મ.પ.લો. સમાસ – પરીનો ભાઈ ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપે ત્યારે દ્રાક્ષ ખાટી કરીને કરાતો પરીનો ત્યાગ

બધી પરીકથાઓનો અંત

“… અને પછી રાજકુમાર અને રાજકુમારીએ ખાધું, પીધું અને [રાજકુમારીએ રાજકુમાર પર] રાજ કર્યું!”

વધુ જોક્સ માટે : http://originalgujaratijokes.wordpress.com/

હસતા રહો !!!

No comments:

Post a Comment