देवेन मोदीDEVEN MODIદેવેન મોદી
वडोदरा,गुजरात VADODARA,GUJARAT વડોદરા,ગુજરાત
Showing posts with label
અંધારાનું અજવાળું
.
Show all posts
Showing posts with label
અંધારાનું અજવાળું
.
Show all posts
January 28, 2013
અંધારાનું અજવાળું
અમાસનું છોરું અંધારું
નિશાનું સરનામું અંધારું
અવની પર ભય અંધારું
તેજસની મહત્તા અંધારું
ચોર ને વહાલું અંધારું
બાળકને બીવડાવે અંધારું
ચકલાને પાછું માળે મોકલતું
એ જ છે આ અંધારું
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)